Skip to main content
Settings Settings for Dark

વિશ્વની સૌથી લાંબી ફ્લાઈટ 18 કલાકની મુસાફરી કરી સિંગાપોરથી ન્યુયોર્ક પહોચી

Live TV

X
  • આ સાથે જ સિંગાપુર એરલાઇન્સ વિશ્વની સૌથી લાંબી નોન સ્ટોપ ઉડાન ભરવા માટેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

    વિશ્વની સૌથી લાંબી ફ્લાઈટ 18 કલાકની મુસાફરી કરી સિંગાપોરથી ન્યુયોર્ક પહોચી છે..નોનસ્ટોપ મુસાફરી કરી આ વિમાન 18 કલાક સુધી આકાશમાં ઉડતુ જ રહ્યુ...સિંગાપોરે ન્યુઝીલેન્ડથી દોહાનો 17 કલાક 40 મિનિટનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે..આ સાથે જ સિંગાપુર એરલાઇન્સ વિશ્વની સૌથી લાંબી નોન સ્ટોપ ઉડાન ભરવા માટેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply