રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મેલબોર્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્ઞાનની ભાગીદારી છે. જે એજ્યુકેશન કો.ઓપરેશન અને સાન્યટીફિક કોલોબરેશનથી મજબૂત બની છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે મેલબોર્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્ઞાનની ભાગીદારી છે. જે એજ્યુકેશન કો.ઓપરેશન અને સાન્યટીફિક કોલોબરેશનથી મજબૂત બની છે. આ ક્ષેત્રથી બંને દેશને લાભ મળી રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓને તમારા કેમ્પસમાં વર્લ્ડ કલાસ એજ્યુકેશન મળી રહ્યું છે. તેઓ સ્થાનિક અર્થ વ્યવસ્થામાં સારો સહયોગ કરી રહ્યા છે. આ અગાઉ રાષ્ટ્રપતિએ મેલબોર્નના ગર્વનર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વિવિધ મુદ્દે વિચાર-વિમર્શ કર્યો હતો.
