લીબિયાઃ હવાઈ હુમલામાં 40ના મોત, 80થી વધુ ઘાયલ
Live TV
-
ત્રિપોલીમાં પ્રવાસીઓના એક ધરપકડ કેન્દ્ર પર આજે બ્લાસ્ટ થયો હતો, જેમાં 40 લોકોના મોત થયા છે.
લીબિયાની રાજધાની ત્રિપોલીમાં પ્રવાસીઓના એક ધરપકડ કેન્દ્ર પર થયેલા હુમલામાં 40 લોકોના મોત થયા છે. લીબિયાના સ્વાસ્થય મંત્રાલયના પ્રવક્તા પ્રમાણે ત્રિપોલીના તજૂરા સ્થિત કેન્દ્ર પર થયેલા હુમલામાં 80 લોકો ઘાયલ પણ થયા છે.
લીબિયામાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ હુમલાની નિંદા કરી છે. જેમાં 616 પ્રવાસીઓ અને શરણાર્થીઓ રહેતા હતા.
