Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી

Live TV

X
  • વિદેશમંત્રી એસ.જયશંકરે ઉઝબેકિસ્તાનમાં તાશ્કંદ ખાતે ગઇકાલે સંપર્ક સંમેલનથી અલગ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં અને આસપાસના પ્રદેશોમાં હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. ડોકટર જયશંકરે કહ્યુ હતું કે, ભારત, અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સહયોગ ચાલુ રાખશે. વિદેશ મંત્રી ડોકટર જયશંકરે તાશ્કંદ ખાતે બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોકટર એ.કે.અબ્દુલ મોમેન સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના સંબંધો અને સંપર્ક વધુ મજબૂત થાય તે અંગે સમીક્ષા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply