Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ન્યૂયોર્કમાં વિશ્વના દેશોના વિદેશમંત્રીઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠકો

Live TV

X
  • વિદેશમંત્રી ડોકટર એસ જયશંકર મંગળવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક ઉચ્ચસ્તરીયમાં વૈશ્વિક સમકક્ષો સાથે દ્રિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકમાં હિંદ પ્રશાંત, અફઘાનિસ્તાન અને અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશમંત્રી એસ જયશંકરે  વિયેતનામ, ફ્રાન્સ, ઈરાન, લિથુમાનિયા, ઈટલી, બેલ્જીયમના વિદેશમંત્રી  સાથે બેઠક કરી હતી. તેની સાથે હંગેરી અને કોરિયાના વિદેશમંત્રી સાથે દ્રિપક્ષીય બેઠક કરી. તે પછી વિદેશમંત્રી ઓસ્ટ્રલિયાના વિદેશ મંત્રી મોરિસ પાઈનેસની સાથે બેઠક કરી હતી. બંને દેશના નેતાએ  હિંદ-પ્રશાંતના ક્ષેત્રે વાતચીત કરી હતી. સાથે ઈન્ડોનેશિયાના વિદેશમંત્રી રેતનો મરસુદી સાથે  ચર્ચા કરી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply