વિદેશમંત્રી સુષમા સ્વરાજે જી-4 વિદેશમંત્રીઓની સાથે બેઠક કરી
Live TV
-
વિદેશમંત્રી સુષમા સ્વરાજે ન્યૂયોર્કમાં ત્રીજા દિવસે જી-4 વિદેશમંત્રીઓની બેઠક ઉપરાંત ફીજીના પ્રધાનમંત્રી અને સાયપ્રસ, એસ્ટોનિયા, સૂરિનામના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી
વિદેશમંત્રી સુષમા સ્વરાજે ન્યૂયોર્કમાં ત્રીજા દિવસે જી-4 વિદેશમંત્રીઓની બેઠક ઉપરાંત ફીજીના પ્રધાનમંત્રી અને સાયપ્રસ, એસ્ટોનિયા, સૂરિનામના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજે ગઈકાલે જી-4 વિદેશમંત્રીઓ સાથે બેઠક કરી હતી.વિદેશમંત્રી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધન કરશે.ન્યૂયોર્કમા પોતાની યાત્રાના ચોથા દિવસે સુષમા સ્વરાજ જલવાયુ પરિવર્તન પર યોજાનારી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે.સાથે જ તેઓ પેલેસ્ટાઈનના જૂથ નિરપેક્ષ આંદોલન અંગેની બેઠક ઉપરાંત મહિલા વિદેશમંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે.
