Skip to main content
Settings Settings for Dark

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20 લાખને પાર, ફ્રાન્સમાં લોકડાઉન વધુ એક માસ લંબાવાયું

Live TV

X
  • વિશ્વભરમાં કોરોનાના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો છે. જ્યારે 1 લાખ 34 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત એ છે અત્યારસુધીમાં આશરે 5 લાખ લોકો સારવાર પછી સાજા થયા છે. ઈટાલી પછી સૌથી ખરાબ અસર,હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. તો ફ્રાન્સમાં લોકાડાઉન વધુ એક માસ વધારવામાં આવ્યુ છે.સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં પણ કોવિડ 19ની અસર વધારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply