વિશ્વમાં કોરોનાએ મચાવ્યો કહેર, રશિયામાં નોંધાયો એક કેસ
Live TV
-
રશિયામાં પણ નોવેલ કોરોના વાયરસના પહેલા દર્દીની પુષ્ટિ કરી છે. રશિયાએ તેના વિસ્તારમાં ચીની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ચીન સાથે વિમાન અને રેલ સેવાઓ બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન અને દક્ષિણ કોરિયાથી રશિયા આવતા લોકો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તાજેતરમાં બધા નાગરિકોને પણ બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવી છે.
