Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક વધીને 2800 થયો

Live TV

X
  • કોરોના વાઇરસનો કહેર યથાવત રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વાઇરસનો ચેપ જે ભયનજક રીતે વધી રહ્યો છે તેને જોતા તેની ઉચ્ચતમ ભયજનક શ્રેણીમાં મૂક્યો છે. આ વાઇરસે આફિક્ન દેશોને પણ ઝપટમાં લીધાં છે. કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 2800 લોકોના મોત થયાં છે અને વિશ્વના 45 દેશોમાં કોરોનાની અસર વર્તાઇ રહી છે. વિશ્વભરમાં ૮૦ હજાર લોકો સંક્રમિત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply