Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 27 લાખથી વધુ કેસ નોંધાયા

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે., વિશ્વમાં અત્યારસુધીમાં 27 લાખથી વધુ કોરોના વાઈરસના કેસ નોંધાઈ ચુક્યાં છે. કોરોનાના પગલે અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 3 હજાર 176 લોકોનાં મોત થયાં છે. તેની સાથે અત્યારસુધીમાં અમેરિકામાં 49 હજાર 804 લોકો મોતને ભેટ્યાં છે. તો સાડા આઠ લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. આ તરફ ફ્રાંસમાં છેલ્લાં 24 કલાકમાં 516 લોકોનાં મોત થયાં છે જેને પગલે દેશમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 21 હજાર 889 પર પહોંચી ગયો છે. તેમજ સંક્રમિતોની સંખ્યાં 1 લાખ 59 હજાર 460 સુધી પહોંચી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply