Skip to main content
Settings Settings for Dark

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ પણ , કોરોના વાયરસને મહામારી જાહેર કરી

Live TV

X
  • વિશ્વ આરોગ્ય સંગઠ(WHO)એ જણાવ્યું , કે કોરોના વાયરસે , હવે મહામારીનું રૂપ લઈ લીધું છે. વિશ્વના વિવિધ વિસ્તારોમાં , કોરોના વાયરસથી 4,000થી વધુના મૃત્યુ થઈ ચૂક્યા છે.

    વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ પણ , કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંગઠ(WHO)એ જણાવ્યું , કે કોરોના વાયરસે , હવે મહામારીનું રૂપ લઈ લીધું છે. વિશ્વના વિવિધ વિસ્તારોમાં , કોરોના વાયરસથી 4,000થી વધુના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે એક લાખ પંદર હજારથી વધુ લોકો સંક્રમિત છે. ચીનમાં અત્યાર સુધીમાં , 80 હજાર 778 લોકો , કોરોનાથી પીડાઈ રહ્યા છે. ચીન પછીના ક્રમે ઇટાલી, દક્ષિણ કોરિયા , અને ઇરાન સૌથી વધુ પ્રભાવિત દેશો છે. જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બ્રિટનને બાદ કરતાં યુરોપના તમામ દેશોમાંથી અમેરિકા તરફના પ્રવાસને 30 દિવસ સુધી રદ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply