વૈશ્વિક આતંકી હાફીઝ સઈદની પાકિસ્તાના લાહોરમાંથી ધરપકડ
Live TV
-
મુંબઈના 26 નવેમ્બરના આતંકી હુમલાની ઘટનામાં ભારતને આજે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મુંબઈના 26 નવેમ્બરના હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઈદની પાકિસ્તાને આજે ધરપકડ કરી છે. હાફીઝ સઈદ ગુજરાનવાલા જઈ રહ્યો હતો ત્યારે લાહોરથી તેને પકડી લેવાયો હતો અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
