Skip to main content
Settings Settings for Dark

વૉંશિગ્ટન ડીસીમાં 5000થી વધુ ભારતીયોએ પ્રજાસત્તાક દિવસની કરી ઉજવણી 

Live TV

X
  • ભારત દેશે હર્ષોઉલ્લાસ સાથે 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી, તો વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. શ્રીલંકા-નેપાળમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

    વૉશિંગ્ટન ડીસીમાં પણ ભારતીય સમુદાયના લોકોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. 5000થી વધુ ભારતીય નાગરિકોએ ભેગા થઈ હર્ષોલ્લાસ સાથે આ દિવસની ઉજવણી કરી હતી.  ભારતીય નાગરિકોએ આ દિવસની ઉજવણી ધ્વજ લહેરાવી કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply