Skip to main content
Settings Settings for Dark

વોશિંગ્ટનમાં ક્વાડ સમૂહનાં નેતા આજે પહેલીવાર વ્યક્તિગત શિખર સંમેલનમાં એકઠા થશે

Live TV

X
  • ઝડપથી બદલાઈ રહેલા ક્ષેત્રીય, વૈશ્વીક અને રણનિતીક ઘટનાક્રમ વચ્ચે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્રતા, લોકતાંત્રીક મૂલ્યો, શાંતિ અને સમૃદ્ધિનાં ધ્વજવાહક ક્વાડ સમૂહનાં નેતા આજે પહેલીવાર વ્યક્તિગત શિખર સંમેલનમાં એકઠા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનનાં પ્રધાનમંત્રી જોશીહીદે સુગા અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન બેઠકમાં ભાગ લેશે.

    વોશિંગ્ટનમાં થનારી આ મહત્વની બેઠકમાં આ વર્ષે માર્ચમાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની સમિક્ષા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply