Skip to main content
Settings Settings for Dark

વ્હાઈટ હાઉસમાં દિવાળી સ્વાગત સમારોહનું આયોજન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો

Live TV

X
  • પ્રથમ વાર અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઉચ્ચ સ્તરે દિવાળી સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

    પ્રથમ વાર અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઉચ્ચ સ્તરે દિવાળી સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો અને દિવાળીની ઉજવણીને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા બદલ એશિયન અમેરિકન સમુદાયનો આભાર માન્યો. જો બાઈડેને દિવાળીના અવસર અમેરિકા, ભારત અને વિશ્વમાં દિપોત્સવ ઊજવતા તમામ લોકોને શુભકામનાઓ પાઠવી. દિવાળીના અવસર વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવવામાં આવી, આ પ્રસંગે જો બાઈડેને જણાવ્યું કે, આ કાર્યક્રમની મેજબાની કરીને તેઓ સમ્માનિત અનુભવી રહ્યા છે.  વિશ્વના અનેક દેશોમાં પણ દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply