શ્રીલંકામાં સંસદીય ચૂંટણીમાં મહિંદા રાજપક્ષેની પાર્ટીને મળી જીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિંદા રાજપક્ષે સાથે ટેલિફોનિક વાતચીત કરી પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને સફળ રીતે સંસદીય ચૂંટણી યોજવા માટે શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કોરોના મહામારી વચ્ચે ચૂંટણીની અસરકારક આયોજન કરાવવા બદલ શ્રીલંકાની સરકાર અને ચૂંટણી પંચ સંસ્થાની પણ સરાહના કરી હતી. તેમણે ચૂંટણીમાં સક્રીય ભાગીદારી માટે શ્રીલંકાના લોકોની પણ પ્રશંસા કરી હતી.
