Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ: 129નાં મોત, 380 ઘાયલ

Live TV

X
  • આતંકીઓએ ત્રણ ચર્ચ અને ત્રણ ફાઈવ સ્ટાર હોટેલને ટાર્ગેટ કર્યા

    શ્રીલંકામાં સિરીયલ બોમ્બ ધડાકા થયા છે. રાજધાની કોલંબો સહિત દેશના કેટલાય સ્થળો પર 6 બોમ્બ ધડાકા થયા છે. આતંકીઓએ ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલોને નિશાન બનાવી છે. ઈસ્ટરના પવિત્ર દિવસે આ સીરિયલ બોમ્બ ધડાકા થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે 3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલોમાં બોમ્બ ધડાકા થયા છે. જેમાં 380થી વધુ ઘાયલ થયા છે, જ્યારે 129 લોકો મૃત્યુ પામવાના અહેવાલ છે. તેમજ શ્રીલંકામાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply