શ્રીલંકા પોલીસે આતંકીઓના નામ અને તસ્વીર જાહેર કરી
Live TV
-
હુમલાનો માસ્ટર માઈન્ડ ઝહેરાન કાસીમ: શ્રીલંકા પોલીસ
શ્રીલંકા પોલીસે ઇસ્ટર સન્ડેએ થયેલા આતંકી હુમલામાં સામેલ નવ આતંકીઓના નામ અને તેની તસવીર જાહેર કરી છે.આ હુમલામાં 253 લોકો માર્યા ગયા હતા. પોલીસના કહેવા મુજબ હુમલાનો માસ્ટર માઇન્ડ ઝહેરાન કાસીમ હતો. જેણે કોલંબોના સાગંરીલા હોટેલમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આ ઘટના બાદ સરકારે વિવાદિત ભાષણો આપનારા જાકીર નાઇકની ચેનલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
