Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકા: મહીન્દા રાજપક્ષે ફરી એકવાર સત્તામાં પાછા ફર્યા

Live TV

X
  • મહીન્દા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ તરીકે 10 વર્ષ સુધી રાજ કર્યું હતું

    શ્રીલંકામાં રાષ્ટ્રપતિ તરીકે 10 વર્ષ સુધી રાજ કરનાર મહીન્દા રાજપક્ષે ફરી એકવાર સત્તામાં પાછા ફર્યા છે. જોકે આ વખતે પ્રધાનમંત્રીના રુપમાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષેએ પોતાના ભાઈ અને પૂર્વ રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્ષેને નવા પ્રધાનમંત્રી બનાવ્યા છે. શ્રીલંકામાં જાન્યુઆરીમાં સંસદીય ચૂંટણી થવાની છે. આ પહેલા શ્રીલંકાના વર્તમાન પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિક્રમસિંઘે કહ્યું હતું કે તેમણે મંગળવારે રાષ્ટ્રપતિ રાજપક્ષે સાથે મુલાકાત કરી હતી અને શ્રીલંકાની સંસદના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સંસદમાં તેમની સરકારને હજુ પણ બહુમત છે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજપક્ષેને મળેલા જનાદેશનું સન્માન કરીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply