Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ સતત તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમણની સંખ્યાં આશરે 1 કરોડ સુધી પહોંચી ગઈ છે. દુનિયામાં સૌથી વધુ કોરોના પ્રભાવીત અમેરિકામાં કોરોના સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યાં 25 લાખને પાર પહોંચી ગઈ છે.

    અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા 25 લાખ 10 હજાર 323 થઈ ગઈ છે.અમેરિકામાં 1 લાખ 25 હજાર 539 લોકોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે વિશ્વમાં અત્યાર સુધી કોરોનાને કારણે 4 લાખ 98 હજાર 895 લોકોના મોત થયા છે.અમેરિકા બાદ બ્રાઝિલમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

    બ્રાઝિલમાં અત્યાર સુધી 13 લાખ 13 હજાર 667 કેસ નોંધાયા છે.જ્યારે 57 હજાર 70 લોકોએ બ્રાઝિલમાં જીવ ગુમાવ્યો છે.તો વિશ્વમાં અત્યાર સુધી 50 લાખ 55 હજાર 401 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply