Skip to main content
Settings Settings for Dark

હેપેટાઈટિસ C ની રસી શોધ કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબલ પ્રાઇઝ મળશે

Live TV

X
  • મેડિસિનનું નોબલ પ્રાઇઝ સંયુક્ત રૂપથી ત્રણે વૈજ્ઞાનિકો- હાર્વે જે. અલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ. રાઇસને આપવામાં આવશે.

    મેડિસિનનું નોબલ પ્રાઇઝ સંયુક્ત રૂપથી ત્રણે વૈજ્ઞાનિકો- હાર્વે જે. અલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ. રાઇસને આપવામાં આવશે. આ ત્રણે વૈજ્ઞાનિકોએ હેપેટાઈટિસ C વાઈરસની રસીની શોધ કરી હતી. નોબલ પ્રાઇઝની શરૂઆત ડાયનામાઇટની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલે કરી હતી. તેમની પુણ્યતિથિ 10 ડિસેમ્બરના રોજ આ અવૉર્ડ આપવામાં આવશે.

    મેડિસિનના નોબલ વિજેતાઓનું સિલેક્શન સ્વીડનની કેરોલિંસ્કા ઈન્સ્ટિટયૂટના 5 સભ્યની કમિટી કરે છે. અવૉર્ડ તરીકે એમાં 10 લાખ સ્વીડિશ ક્રોનરની રકમ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply