Skip to main content
Settings Settings for Dark

​આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતની શુન્ય કાર્બન ઉત્સર્જનનો ​૨૦૭૦ સુધી લક્ષ્ય હાંસલ કરવાની ​જાહેરાતનું કર્યુ સ્વાગત

Live TV

X
  • ​આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલનમાં નવીનીકરણ ઉર્જા ઉપર નિર્ભરતા વધારવા, અર્થવ્યવસ્થામાં ​​કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને વર્ષ ​​૨૦૭૦ સુધી શુન્ય કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય હાંસલ કરવાની ​​ભારતની ​​જાહેરાતનું સ્વાગત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં સંચાર વિભાગના નિર્દેશક મેરી રાઇસે ગઇકાલે વોશિંગટનમાં કહયું કે ભારતની આ જાહેરાત ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં એવી જ કાર્યવાહીને પ્રેરીત કરવા માટે જળવાયુ પરીવર્તનના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહયું કે ભારત દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જનનોમાંથી એક છે. કારણ કે ભારત વીજળીના ઉત્પાદન માટે કોલસા પર વધુ નિર્ભર છે. રાઇસે એમ પણ કહયું કે તેઓ કાર્બન ઉત્સર્જન અંગે હાલના દસકમાં ભારતની પ્રગતિને જોઇને ખુબ જ ઉત્સાહિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply