18 માં એશિયન ગેમ્સ માં ભારતીય ખેલાડીઓ નું ઉત્તમ પ્રદર્શન
Live TV
-
18 માં એશિયન ગેમ્સ માં ભારતીય ખેલાડીઓ નું ઉત્તમ પ્રદર્શન યથાવત - સૌરભ ચોધરીને 10 મિટર એયર પિસ્ટલ માં મેળવ્યો સ્વર્ણ પદક, જ્યારે દિવ્યા કાકરને કુસ્તીમાં કાંસ્ય પદક - અત્યાર સુધી 3 સુવર્ણ 3 ચંદ્રક અને 4 કાંસ્ય પદક મેળવી ભારત પહોંચ્યુ સાત મા સ્થાને
