Skip to main content
Settings Settings for Dark

2020નું અર્થશાસ્ત્રનું નોબેલ જાહેર, અર્થશાસ્ત્રી પૉલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને મળ્યું નોબેલ

Live TV

X
  • વર્ષ 2020નો અર્થશાસ્ત્ર વિજ્ઞાનનો નોબેલ પ્રાઈઝ જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડ અમેરીકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિજ્ઞાની પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનના ફાળે ગયો છે. તેઓને ઓક્શન એટલે કે, હરાજી માટેનાં સિધ્ધાંતો અને તેની નવી પધ્ધતિઓનાં સંશોધન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમનાં સંશોધનનાં કારણે ન ફક્ત વસ્તુઓ પણ સેવાઓની હરાજી પણ સરળતા બની રહે છે. રેડિયો ફિક્વન્સીની હરાજી જેવી બિનપરંપરાગત સેવાઓની હરાજી આ સંશોધનનાં કારણે શક્ય બની. તેમનાં સંશોધનનાં કારણે ખરીદદારો, વેચાણકર્તા અને ટેક્સ ભરનારા લોકોને ફાયદો થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply