Skip to main content
Settings Settings for Dark

5 થી 11 વર્ષના બાળકો માટે કોવિડની ફાઇઝર-બોયોએનટેક રસીના આકસ્મિક ઉપયોગને આપી મંજૂરી

Live TV

X
  • અમેરિકાના ખાદ્ય અને ઔષધ મંત્રાલયે 5 થી 11 વર્ષની વયના બાળકો માટે કોવિડની રસી ફાઇઝર-બોયોએનટેકના આકસ્મિક ઉપયોગને મંજૂરી આપી છે. અમેરિકામાં બાળકોને આપવામાં આવનાર કોરોનાની આ પહેલી રસી હશે. સરકારે ઉચ્ચ સ્તરીય તબીબી સમિતિ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. વહીવટીતંત્રે નાના બાળકો માટે ફાઇઝર દવાના 10 માઈક્રોગ્રામ ડોઝના ઉપયોગને મંજૂરી આપી છે. ફાઇઝર- બોયોએનટેક એ જણાવ્યું કે આ રસી 5 થી 11 વર્ષની વય ધરાવતા બાળકો માટે તબીબી પરીક્ષણ દરમિયાન કોરોના વાયરસ  સામે 90.7 ટકા સુધી અસરકારક રહી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply