Skip to main content
Settings Settings for Dark

FDAએ ફાઈઝર-બાયોટેકની 5-11 વર્ષના બાળકો માટેની કોરોના વેક્સીનને આપી મંજૂરી

Live TV

X
  • આ વેક્સીન બાળકોમાં 90.7 ટકા કારાગાર સાબિત થઈ છે

    દુનિયાભરમાં કોરોનાની વેક્સીનેશન પ્રોગ્રામ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેવામાં બાલકો માટે પણ કોરોનાની વેક્સીનને લઈને ઘણા પરિક્ષણો ચાલી રહ્યા છે. તેવામાં અમેરિકાની એફડીએએ 5થી 11 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોટેકની વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ વેક્સીન બાળકોમાં 90.7 ટકા કારાગાર સાબિત થઈ છે. આશરે 3500 જેટલા બાળકો પર કરવામાં આવેલા આ પરિક્ષણમાં અત્યાર સુધી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. આ સ્ટડી યુએસ, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply