Skip to main content
Settings Settings for Dark

59 ચીની એપ પર બેન લગાવવાના ભારતના નિર્ણયને અમેરિકાએ આવકાર્યો

Live TV

X
  • અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું, નિર્ણય ભારતની અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષાને હજુ પણ આગળ વધારશે

    ભારત સરકાર દ્વારા 59 ચીની એપ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને અમેરિકાએ આવકાર્યો છે.અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતના આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે, ભારતનું આ પગલું ભારતની સંપ્રભુતા, અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply