Skip to main content
Settings Settings for Dark

FACEBOOK ને ફટકારાયો પાંચ અબજ ડૉલરનો દંડ

Live TV

X
  • પ્રાઇવસી સંબધિત કાયદાના ઉલ્લંઘન બદલ અમેરિકાએ કરી કાર્યવાહી

    અમેરિકાના નિયામકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને સુચનાઓની પ્રાઇવસી સંબધિત કાનૂનના ઉલ્લંઘનના મામલામાં  5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ સાથે કંપનીના વેપાર પરિચાલન ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે અને તેમને પોતાના માટે એક સંશોધિત કોર્પોરેટ સ્ટ્રક્ચરની રુપરેખા આપવા કહ્યું છે. આદેશ અનુસાર પ્રાઇવસી પ્રતિ  ફેસબુકે પોતાના નિર્દેશક મંડળની અંદર એક સ્વતંત્ર કમિટી બનાવવી પડશે. પ્રાઇવસીને લઈને તેણે પોતાના દ્રષ્ટિકોણને  નવું સ્વરુપ આપવું પડશે. આ સિવાય એક એવી મજબુત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડશે,જે ફેસબુકના કાર્યકારીઓ દ્વારા પ્રાઇવેસી પર કરેલા નિર્ણય પર તેમની જવાબદારી નક્કી કરી શકે અને તેમના નિર્ણય તથ્યવાળા હોવા જોઈએ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply