Skip to main content
Settings Settings for Dark

FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ ચાલુ રાખવા કર્યો નિર્ણય

Live TV

X
  • પાકિસ્તાન તોઇબા અને જૈશ જેવાં ત્રાસવાદી સંગઠનોને નાણાં પૂરાં પાડવાનું અટકાવશે નહીં તો લેવાશે કડક પગલાં.

    વૈશ્વિક આતંકી નાણાં ભંડોળ પર નજર રાખનારા સમૂહ F.A.T.F. એટલે કે, 'Financial Action Task Force'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન પર ગાળિયો કસાયો છે. આ બેઠકમાં પાકિસ્તાનને F.A.T.F.ની પ્રતિબંધીત યાદી, એટલે કે 'ગ્રે લીસ્ટ'માં યથાવત રખાયુ છે. ઉલ્લેખનીય છે , કે ત્રણ વખત આપવામાં આવેલી અંતિમ સમય મર્યાદા છતાં, પાકિસ્તાન ,આતંકવાદ સામે નાણા ભંડોળ પર કાબુ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. પાકિસ્તાન પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર, સહમતીવાળી કાર્ય યોજના અનુરૂપ ,આતંકવાદ વિરોધી પોષણ કાર્યમાં ,સુધારો કરવા માટે ,આપવામાં આવેલી ત્રણ તકની સમય મર્યાદા ગુમાવી ચુક્યું હતુ, અને પાંચ દિવસીય F.A.T.F.ના સત્રમાં ,પાકિસ્તાનને આપવામાં આવેલી ,આ ચોથી સમય મર્યાદા હતી. હજુ પણ જો પાકિસ્તાન આતંકવાદીઓને ,નાણાં ભંડોળ વિરૂદ્ધ વિશ્વનીય કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડે ,તો તેને બ્લેક લીસ્ટ કરવામાં આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply