Skip to main content
Settings Settings for Dark

ISISનો ટોચનો આતંકી અબૂ ઈબ્રાહિમ અલ હાશિમી અલ કુરેશી અમેરિકન સેનાના એક ઓપરેશનમાં ઠાર

Live TV

X
  • ISISનો ટોચનો આતંકી અબૂ ઈબ્રાહિમ અલ હાશિમી અલ કુરેશી અમેરિકન સેનાના એક ઓપરેશનમાં ઠાર મરાયો છે. આ જાણકારી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આપી છે. જો બાઈડેને કહ્યુ, 'ઉત્તર-પશ્ચિમી સીરિયામાં અમેરિકાની સેનાના ચુંગાલમાં આવતા પહેલા કુરૈશીએ પરિવારજનો સહિત પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. અબૂ બકર અલ બગદાદીના 31 ઓક્ટોબર 2019ના દિવસે મોત પછી અબૂ ઈબ્રાહિમે ISISની કમાન સંભાળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply