Skip to main content
Settings Settings for Dark

UNSC માટે બિનસ્થાયી સભ્યોની આજે પસંદગી થશે

Live TV

X
  • ભારત 2021-22 ના કાર્યકાળ માટે એશિયા પ્રશાંત શ્રેણીમાંથી બિનસ્થાયી ઉમેદવાર છે,ભારતની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આજે સુરક્ષા પરિષદ માટે બિનસ્થાયી સભ્યોની પસંદગી કરશે.. ભારત બિન સ્થાયી સભ્ય તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં સામેલ થવા માટે તૈયાર છે..ભારત 2021-22 ના કાર્યકાળ માટે એશિયા પ્રશાંત શ્રેણીમાંથી બિનસ્થાયી ઉમેદવાર છે.. સમૂહોની એક માત્ર બેઠક માટે ભારત એક જ ઉમેદવાર છે..જેને પગલે ભારતની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.. કોવિડ-19 મહામારીના પગલે બિન સ્થાયી સભ્યોની ચૂંટણીને લઈને મતદાનની નવી પસંદગી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply