Skip to main content
Settings Settings for Dark

USના વિદેશ મંત્રી ભારતના વિદેશસચિવ વિજય ગોખલેએ સાથે કરી મુલાકાત 

Live TV

X
  • અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ગઇકાલે અમેરીકી વિદેશ મંત્રી માઇક પોમ્પીયો સાથે મુલાકાત કરી હતી.  આ મુલાકાતમાં ભારત અને અમેરિકા બંનેએ એ વાતે સહમતિ વ્યક્ત કરી કે પાકિસ્તાને આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરવા માટે અસરકારક પગલા લેવા જોઈએ.

    આ મુલાકાતમાં પોમ્પીયોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકી સંગઠનને આશરો આપવાનું બંધ કરી દેવુ જોઇએ. બંને દેશો વચ્ચે થયેલી આ બેઠકમાં વિદેશ નિતી, સુરક્ષા સાથે જોડાયેલા અનેક મુદ્દા પર ચર્ચાં કરવામાં આવી હતી. આ બેઠકમાં પુલવામા હુમલા બાદ  અમેરિકા તરફથી મળેલા સાથ  સહકાર અને સમર્થન બદલ  વિજય ગોખલેએ અમેરિકાનો આભાર માન્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply