Skip to main content
Settings Settings for Dark

US સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે

Live TV

X
  • US સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમના પ્રવાસનો હેતુ બંને દેશ વચ્ચે સૈન્ય સંબંધ મજબૂત કરવાનો છે. અમેરિકા સેના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. US સેના પ્રમુખની યાત્રા અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાન સરહદ પરથી પરત આવ્યા બાદ થઇ રહી છે. US સેના પ્રમુખ ભારતની ત્રણેય પાંખના સેના પ્રમુખો સાથે મુલાકાત કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply