Skip to main content
Settings Settings for Dark

USAમાં ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા આ વર્ષના અંત સુધી કર્યાં રદ્

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ અન્ય દેશોમાંથી જનાર આઈટી પ્રોફેશનલોને મોટો આંચકો લાગ્યો છે.

    આ વિઝા આ વર્ષના અંત સુધીમાં રદ્દ રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણય અમેરિકી શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી વિશ્વભરમાં અમેરિકામાં સ્થાયી થઈ નોકરી કરવાનું સપનું જોનાર લોકોને આંચકો લાગ્યો છે.

    ટ્રમ્પના આ નિર્ણયથી વિશ્વભરના 2.4 લાખથી વધુ લોકો પ્રભાવિત થશે. કોરોના મહામારીના પગલે નોકરી ગુમાવી ચૂકેલા લાખો અમેરિકી લોકોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply