Skip to main content
Settings Settings for Dark

USA: ટ્રમ્પ-બાયડન વચ્ચે કાંટે કી ટક્કર, જીત માટે 270 વોટની જરૂર

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાયડન વચ્ચે ની ચૂંટણીમાં કાંટે કી ટક્કર; અમેરિકાના કેટલાક રાજ્યોમાં મતદાનમાં થયેલા 'ગોટાળા'સામે ટ્ટ્રમ્પ પહોંચ્યા કોર્ટ; અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની અસર વૈશ્વિક બજારો પર;

    અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે થયેલા મતદાનની ગણતરી હજી ચાલુ જ છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે ઊભા રહેલા જો બાઈડન રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપી રહ્યા છે. અત્યારે જો બાઈડનના પક્ષમાં 264 વોટ જોવા મળે છે. 

    ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી માત્ર 214 વોટ જ મળ્યા છે. જીત માટે 270 વોટની જરૂર હોય છે. બાઈડનને આ તમામ વોટ મહત્ત્વપૂર્ણ રાજ્યો મિશિગન, વિસ્કોન્સિન અને અરિજોનામાં જીત મેળવવા બદલ મળ્યા છે. ગઈ ચૂંટણીમાં આ જ ત્રણ રાજ્ય પર ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા. હવે અમેરિકાના પ્રમુખ કોણ બનશે તે તો અંતિમ મત ગણતરી બાદ જ જાણવા મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply