Skip to main content
Settings Settings for Dark

 ઇટાવા પાસે પસાર થઈ રહેલ ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટના

Live TV

X
  •  ઇટાવા પાસેના સરાય ભૂપત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહેલ ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન ગાડી નંબર- 02570 નવી દિલ્હીથી દરભંગા બિહાર તરફ જઈ રહી હતી, ત્યારે ઈટાવાના સરાય ભૂપત વિસ્તાર પાસે ટ્રેનમાં આગ લાગી હતી.

    જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા. રેલવેના જણાવ્યા મુજબ ટ્રેનમાં આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.  

    જ્યારે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોથી લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply