Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે તમિલનાડુના કેટલાક જિલ્લાના આંતરિક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી

Live TV

X
  • હવામાન વિભાગે તમિલનાડુના કુડ્ડલોર, તંજાવુર અને તિરુવરુર જિલ્લાના  કેટલાક વિસ્તારમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર તમિલનાડુના આંતરિક ભાગો અને અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

    દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાના ઓછા દબાણને કારણે તમિલનાડુમાં વરસાદ ચાલુ રહી શકે છે. ઉત્તર-પૂર્વ ચોમાસાના આગમનને કારણે, તમિલનાડુના દરિયાકાંઠાના ભાગો અને ડેલ્ટા જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે.

    નાગાપટ્ટિનમ જિલ્લાના વેલંકન્નીમાં 11 સેમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં 19 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply