અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત
Live TV
-
કેબિનેટમાં મિનિસ્ટરના દરજ્જા સાથે અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત- તો , ડોકટર હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાનીએ સંભાળ્યો કાર્યભાર- અર્જૂન મૂંડાએ સંભાળ્યો જન જાતિ વિકાસ મંત્રાલયનો કાર્યભાર- કેન્દ્રીય રાજ્યમંત્રી વી.કે. સિંહ પણ સંભાળ્યો પદભાર.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષામાં આપેલા યોગદાન બદલ, પ્રવર્તમાન સરકારે રાજ્યમાંથી કેબિનેટ રેન્ક આપીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનાં પદે ફરીથી આરૂઢ કર્યા છે.
ગત સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની મદદ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રણનીતિક હિતોથી ,સંબંધિત મુદ્દાઓ પર, સલાહ આપતા હતા.
