રક્ષામંત્રી રાજનાથ સિંહે 12હજાર ફૂટ ઉંચા સિયાચીન કેમ્પની લીધી મુલાકાત
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સિયાચીનની મુલાકાત લીધી હતી.. તેઓ જવાનો અને અધિકારીઓને મળીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે સૈન્ય વડા બીપીન રાવત પણ હતા. રાજનાથ સિંહે ટ્વીટ કરીને તેમની સિયાચીનની મુલાકાતની વિગતો આપી હતી.
