Skip to main content
Settings Settings for Dark

NIA દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ ISIS ના બે આતંકી ભાઈઓની પૂછપરછ 

Live TV

X
  • દિલ્હી NIA એ રાજકોટ મધ્યસ્થ જેલમાં ISIS સાથે સંકળાયેલા બે આતંકી ભાઈઓની કરી પૂછપરછ- વસીમ આતંકી સમુલ્લાના સંપર્કમાં હોવાની માહિતી મળતા થઈ પૂછપરછ- 2017 માં વસીમ અને નઈમ નામના બે આતંકદીને ATS એ ઝડપ્યા હતા.

    NIA એ દ્વારા રાજકોટ જેલમાં ISIS સાથે સંકળાયેલા બંને આતંકીભાઈઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. 2017માં વસીમ અને નઈમને  ATS એ ઝડપી પાડ્યા હતા. આ બંને આતંકી ભાઈઓ રાજકોટના નહેરૂનગર વિસ્તારના રહેવાસી છે. NIA એ દ્વારા 7 જૂન સુધી જેલમાં સવારથી સાંજ સુધી પૂછપરછ કરવામાં આવશે.

    IS આતંકી મુફ્તી અબ્બાસ સમીની NIA એ ધરપકડમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આતંકી મુફ્તીએ અબુ બકર ઉર્ફે બગદાદીના જીવન પરનો વીડિયો વાયરલ કર્યો હતો. તેણે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યમાં વીડિયો વાયરલ કર્યો હતો. આ સિવાય વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VOIP) મારફતે પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં વાત કર્યાનું પણ સામે આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply