સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સિયાચીનની મુલાકાતે
Live TV
-
તેમની સાથે ,સૈન્ય વડા ,બીપીન રાવત પણ ,ઉપસ્થિત રહેશે. રાજનાથ સિંહ ,સિયાચિન માં ,જવાનો ,અને અધિકારીઓ સાથે ,વાત ચીત કરી ને ,તેમની સમસ્યાઓ જાણશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સિયાચીનની મુલાકાત કરીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. તેમની સાથે ,સૈન્ય વડા ,બીપીન રાવત પણ ,ઉપસ્થિત રહેશે. રાજનાથ સિંહ ,સિયાચિન માં ,જવાનો ,અને અધિકારીઓ સાથે ,વાત ચીત કરી ને ,તેમની સમસ્યાઓ જાણશે. સિયાચિન ,વિશ્વ નું ,સૌથી ઉંચાઇ પર આવેલું ,યુધ્ધ ક્ષેત્ર છે. સિયાચીન નો, બેચ કેમ્પ ,લગભગ 12 હજાર ફુટ ની ,ઉંચાઇ એ છે. આ ક્ષેત્ર નું ,સૌથી ઉંચુ શિખર ,23 હજાર ફુટ ની ઉંચાઇ ધરાવે છે. શિયાળા માં ,અહિં તાપમાન ,શૂન્ય ની ,સિત્તેર ડિગ્રી ,નીચે જતું રહે છે.
