Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડઃ ITBP પોલીસે ફસાયેલ 4 પર્વતારોહકોને સુરક્ષિત બચાવ્યા 

Live TV

X
  • પર્વતારોહકોએ માંગેલ સહાય બાદ જિલ્લા વહીવટી તંત્રએ ITBP ની મદદથી પર્વતારોહકોના બચાવ અભિયાનની શરૂઆત કરી હતી. જે પ્રમાણે હાલમાં 4 પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા છે. 

    ઉત્તરાખંડમાં ભારત - તિબેટ સીમા પોલીસ ITBP એ 7 વિદેશીઓ સહિત 8 ગુમ થયેલા પર્વતારોહકોમાંથી 4 લોકોને બચાવી લીધા છે. આ પર્વતારોહકો 10મે ના રોજ પૂર્વી નંદા દેવી શિખર અભિયાન માટે રવાના થયા હતા, જેમાં 4 બ્રિટનના, બે અમેરિકાના, અને એક-એક પર્વતારોહક ઓસ્ટ્રેલિયા અને ભારતના હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply