Skip to main content
Settings Settings for Dark

અમૃતસરમાં ટ્રેન દુર્ઘચનામાં 59 લોકોનાં મોત

Live TV

X
  • અમૃતસરમાં રાવણ દહનનના કાર્યક્રમને રેલવે ટ્રેક પર રહી નિહાળી રહેલી ભીડ પર ટ્રેન ફરી વળતા 59 લોકોનાં મોત થયા છે. અને 71થી વધારે વ્યક્તિઓ ઘાયલ

    અમૃતસરમાં રાવણ દહનનના કાર્યક્રમને રેલવે ટ્રેક પર રહી નિહાળી રહેલી ભીડ પર ટ્રેન ફરી વળતા 59 લોકોનાં મોત થયા છે. અને 71થી વધારે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ત્યારે આ બાબતને સ્થાનિક લોકો રેલવે તંત્રની ભૂલ ગણાવી રહ્યા છે. આ અંગે સ્પષ્ટતા કરતા રેલવે રાજયમંત્રી મનોજસિંહાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં રેલવે તરફથી કોઈ ચુક થઈ નથી. વધુમાં તેમણે કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમની રેલવેને કોઈ આગોતરી જાણ પણ કરવામાં આવી નથી. રેલવે એ લોકોની મદદ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.જે નંબર છે. 0183-2223171 અને 01832564485 છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply