Skip to main content
Settings Settings for Dark

અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અચાનક પુરની પરિસ્થિતના નિર્માણની સંભાવના

Live TV

X
  • અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અચાનક પુરની પરિસ્થિતના નિર્માણની સંભાવના જોતા બંને સરકારોએ હાઈએલર્ટ જાહેર કર્યું

    અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અચાનક પુરની પરિસ્થિતના નિર્માણની સંભાવના જોતા બંને સરકારોએ હાઈએલર્ટ જાહેર કર્યું છે. જો કે આ પાછળનું મુખ્ય કારણ ભુસ્ખલનને માનવામાં આવે છે જના કારણએ તિબેટના યારલુંગ ત્સંગપો નદીના એકભાગનો પ્રવાહ રોકાઈ ગયો છે. આ નદી અરુણાચલમાં સિયાંગ અને આગળ જતા આસામમાં બ્રહ્મપુત્રા નદીના નામે ઓળખાય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુદ્દે ભારત અને ચીનની સરકાર નાજુક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને એકબીજાના સતત સંપર્કમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply