અલગ મત્સ્ય મંત્રાલય ન હોવાના રાહુલ ગાંધીના નિવેદન પર સરકારે આપ્યો જવાબ
Live TV
-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના એક નિવેદનને લઈને ફરી એકવાર ફસાયા છે.. પુડ્ડુચેરીમાં રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, માછીમારો માટે અલગ મંત્રાલય કેમ નથી બનાવવામાં આવ્યું.. રાહુલના આ નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી ગીરીરાજ સિંહે જણાવ્યું હતું કે, 31 મે 2019માં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવું મત્સ્ય મંત્રાલય બનાવ્યું હતું...તો, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર તેમની ટીકા કરી છે..
