Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી ક્ષેત્રે ભારતે જાળવી રાખી પ્રથમ શ્રેણી

Live TV

X
  • ભારતે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી ક્ષેત્રે પ્રથમ શ્રેણી જાળવી રાખી છે. અમેરિકાની ફેડરલ એવિએશન સંસ્થાએ કરેલી ચકાસણીમાં ભારતમાં ઉડ્ડયન સલામતીના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની પાલન થતું હોવાનું જણાયું છે. આ ચકાસણીમાં વિમાનોની કાર્યવાહી, તેમની ઉડ્ડયન ક્ષમતા અને કર્મચારીઓને લાયસન્સ આપવાની નીતિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી ક્ષેત્રે પ્રથમ શ્રેણી ધરાવતા દેશો અમેરિકામાં પોતાની વિમાન સેવાનું વિસ્તરણ કરી શકે છે.

    સમગ્ર મામલે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી ક્ષેત્રે ભારતે પ્રથમ શ્રેણી જાળવી રાખી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ફેડરલ એવિએશન સંસ્થા દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવેલા ધારાધોરણોનું પાલન થાય છે કે નહીં તે માટેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભારતમાં ઉડ્ડયન સલામતીના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની પાલન થતું હોવાનું સામે આવ્યું છે. આ ચકાસણીની વાત કરીએ તો વિમાનોની કાર્યવાહી, તેમની ઉડ્ડયન ક્ષમતા અને કર્મચારીઓને લાયસન્સ આપવાની નીતિ વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવાયા આવ્યા હતા. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી ક્ષેત્રે પ્રથમ શ્રેણી ધરાવતા દેશો અમેરિકામાં પોતાની વિમાન સેવાનું વિસ્તરણ કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply