Skip to main content
Settings Settings for Dark

આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હરિયાણા રાજ્યનો સ્થાપના દિવસ

Live TV

X
  • પીએમ મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભકામના

    આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હરિયાણા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે..ત્યારે પીએમ મોદીએ ટ્વીટર પર મધ્યપ્રદેશના લોકોને શુભેચ્છા આપતા લખ્યુ છે કે મધ્યપ્રદેશે માતૃભૂમિના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે..તો છત્તીસગઢના લોકોને શુભેચ્છા આપતા લખ્યુ છે કે અટલજીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવાનું સ્વપ્ન સાકાર થયુ..હરિયાણાના સ્થાપના દિવસ પર પીએમે શુભેચ્છા આપતા લખ્યુ છે કે હરિયાણા એ અનાજ આપતા ખેડૂતો અને દેશની રક્ષા કરતા જવાનોની ભૂમિ છે..પ્રદેશ હંમેશા પ્રગતિના પથ પર અગ્રેસર રહે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply