Skip to main content
Settings Settings for Dark

આજે મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનો સ્થાપના દિન

Live TV

X
  • તો આજે કર્ણાટકનો સ્થાપના દિવસ છે..ત્યારે પીએમે ટ્વીટ કરતા લખ્યુ છે કે કર્ણાટકના લોકોની શક્તિ અને કૌશલ્યથી સંચાલિત કર્ણાટક રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શ કરી રહ્યુ છે..હું કર્ણાટકના લોકોની ખુશી અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરૂ છું

    આજે મધ્યપ્રદેશનો સ્થાપના દિવસ..પ્રધાનમંત્રીએ ટવીટ  કરતા લખ્યું  છે કે "મધ્યપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર ખૂબ ખૂબ અભિનંદન". હરિયાણાના સ્થાપના દિવસ પર પીએમે શુભેચ્છા આપતા લખ્યુ છે કે  "ભારતીય ઈતિહાસમાં મહત્વનું સ્થાન મેળવનારા હરિયાણાના તમામ લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન. સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક રહેલો આ પ્રદેશ ઉન્નતિના નવા નવા કીર્તીમાન સ્થાપિત કરતો રહે.  આજે કર્ણાટકનો સ્થાપના દિવસ છે..ત્યારે પીએમે ટ્વીટ કરતા લખ્યુ છે કે કર્ણાટકના લોકોની શક્તિ અને કૌશલ્યથી સંચાલિત કર્ણાટક રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શ કરી રહ્યુ છે..હું કર્ણાટકના લોકોની ખુશી અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરૂ છું.  કેરળના સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીએ લખ્યુ કે "કેરળે હંમેશા ભારતના વિકાસમાં ઘણુ યોગદાન આપ્યુ છે.કેરળની પ્રાકૃતિક સુંદરતાએ દુનિયાના લોકોને આકર્ષિત કરનારા લોકપ્રિય સ્થળો પૈકીનું એક બનાવ્યુ છે.કેરળની નિરંતર પ્રગતિ માટે પ્રાર્થના કરૂ છું. છત્તીસગઢના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા પીએમે ટ્વીટર પર લખ્યુ કે "છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક શુભકામના..હું પ્રાર્થના કરુ છું કે પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિનું કેન્દ્ર રહેલો આ પ્રદેશ ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધતો રહે".  હરિયાણાના સ્થાપના દિવસ પર પીએમે શુભેચ્છા આપતા લખ્યુ છે કે "ભારતીય ઈતિહાસમાં મહત્વનું સ્થાન મેળવનારા હરિયાણાના તમામ લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન. સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક રહેલો આ પ્રદેશ ઉન્નતિના નવા નવા કીર્તીમાન સ્થાપિત કરતો રહે.તો છત્તીસગઢના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા પીએમે ટ્વીટર પર લખ્યુ કે "છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક શુભકામના..હું પ્રાર્થના કરુ છું કે પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિનું કેન્દ્ર રહેલો આ પ્રદેશ ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધતો રહે". આંધ્રપ્રદેશના સ્થાપના દિવસ પર પીએમે તેલુગુમાં ટ્વીટ કરતા લખ્યુ કે "આંધ્ર પ્રદેશ સખત મહેનત અને કરૂણાના સમાનાર્થી છે. આંધ્રપ્રદેશ સાથે જોડાયેલા લોકો અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે. રાજ્યના સ્થાપના દિવસ પર આંધ્રપ્રદેશના લોકોને મારી શુભકામનાઓ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply