PM મોદી બિહારમાં આજે ચાર ચૂંટણી રેલીને કરશે સંબોધિત
Live TV
-
બિહારમાં આજે બીજી તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. એનડીએ ગઠબંધન અને મહાગઠબંધન પોતપોતાના ઉમેદવારોના વિજય માટે તમામ તાકાત ઝોંકી રહ્યાં છે.
બિહારમાં આજે બીજી તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. એનડીએ ગઠબંધન અને મહાગઠબંધન પોતપોતાના ઉમેદવારોના વિજય માટે તમામ તાકાત ઝોંકી રહ્યાં છે. પ્રધાનમંત્રી ચાર રેલીઓને સંબોધીને ઝંઝાવાતી પ્રચાર કરશે. તેઓ છતરા , સમસ્તિપરુ,મોતિહારી અને બગહામાં ચૂંટણી સભા સંબોધશે.બિહારના બીજા તબક્કાની ચૂંટણી ત્રીજી નવેમ્બરે મતદાન થશે. બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ભાગલપુરમાં રેલી કરીને વિપક્ષોઉપર પ્રહારો કર્યા હતા.જ્યારે એનડીએ માટે ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.મહાગઠબંધનના નેતાઓ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં થઇ રહય્યોછે. રાજદના નેતા તજસ્વી યાદવે અને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને રેલીને સંબોધી હતી
