Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ

Live TV

X
  • દેશભરમાં મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો

    આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની દેશમાં ઉજવણી થઈ રહી છે..ત્યારે ટ્વીટ પર હેશટેગ નેશનલ વોટર્સ જે ટ્રેન્ડ કરી રહ્યો છે..ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply